Thresholds of becoming

May 12, 2024 11:00 am - June 28, 2024 7:00 pm

બન(તુ) ઉમરો
વી. દિવાકર દ્વારા ક્યુરેટેડ

આ પ્રદર્શન, ઉમરા નો રૂપક લય, વ્યક્તિની પ્રક્રિયામાં કલાત્મક અને સર્જનાત્મક સફરમાં એ નિશ્ચિત ક્ષણોની તપાસ કરવાનો ઇરાદો ધરાવે છે, જે ભાષાકીય અને વ્યક્તિગત બંનેમાં પરિવર્તનની તકો પ્રદાન કરે છે. તે આવી ઘણી સર્જનાત્મક ઘટનાઓનની પણ તપાસ કરે છે, જે અત્યાર સુધી છૂપાયેલી અથવા અજ્ઞાત હતી અને આવી રેડીકલ ભાષાકીય અભિવ્યક્તિઓ ની અસંખ્ય શક્યતાઓ પણ રજૂ કરે છે.

વ્યક્તિગત સર્જનાત્મક વિકાસને સંપૂર્ણ કલાત્મક પરિપ્રેક્ષ્યથી જોવા ઉપરાંત, ક્યુરેશનનો ઉદ્દેશ્ય આ ઉચ્ચારણો અને બાહ્યીકરણોને સૂચક તરીકે જોવાનો પણ છે જે પ્રેક્ષકોના ઉપર લાદવામાં આવેલ ફ્રેમવર્કસ ની સિવાય પણ અન્ય રીતોથી વિશ્વની પુનઃકલ્પના અને પુનઃરૂપરેખાંકન કરવા માટે માર્ગદર્શન આપે છે જેના થી એક નવુ ચિત્ર દોરી શકાય.

Thresholds of Becoming
Curated by V. Divakar

The show intends to explore specific moments in the artistic and creative journeys of individuals' practices, offering opportunities for transformation in both linguistic and personal selves. It surveys many such creative events, opening up a plethora of possibilities for exploring radical linguistic signs that have been hidden or unexplored until now. Apart from taking a purely artistic stance on individual creative transformation, the curation also aims to view these utterances and exteriorizations as markers that can guide and allow the audience to reimagine and reconfigure the world in ways other than the imposed frameworks of being.

Participating Artists:
Bedamati Majhi @bedamati_majhi
Palani Kumar @chempkumar
Nimesh Patel @nimesh310580
Swati Kumari @eroded_ways
Sumeshan @sumeshan90
Abin Sreedhar @abinsreedhar
Kundan Mondal @kundanmondal27
Raju Baraiya @razbaraiya88
Bansi Dholakiya @bansi.dholakiya
Chandini @chandinigagana
Bhushan Bhombale @bb_bhushanbhombale
Madukar M. @madhukarmucharla
Dakshayani Chippada @dakshayanichippada
Vipin Dhanurdharan @vipindhanurdharan
Thumbi @thumbi.0
Mansoor M @mannsooor

Details

Start
May 12, 2024 11:00 am
End
June 28, 2024 7:00 pm

Venue

Ahmedabad

Organizers

Conflictorium